ગોવાના મુખ્યમંત્રીને ફોન ઉપર મારી નાખવાની ધમકી 

TOP STORIES Publish Date : 08 November, 2020 05:58 AM

ગોવાના મુખ્યમંત્રીને ફોન ઉપર મારી નાખવાની ધમકી 

 

ગોવાના મુખ્યમંત્રી ને તેના અંગત ફોન ઉપર મારી નાખવાની ધમકી આપવામાં આવી છે , સીએમ પ્રમોદ સાવંત ને એસએમએસ મોકલવામાં આવ્યો હતો અને માંગણી પુરી કરવામાં નહિ આવે તો પરિણામ ભોગવવા તૈયાર રહેવા જણાવ્યું છે એટલું જ નહિ આ મામલે પણજી પોલીસે ફરિયાદ નોંધીને કાર્યવાહી શરૂ કરી છે 

Related News