ગોંડલ રામજી મંદિરના મહંત હરિચરણદાસજીને કોરોના પોઝિટિવ ; ઓક્સિજન રખાયા 

SAURASHTRA Publish Date : 10 November, 2020 03:50 AM

ગોંડલ રામજી મંદિરના મહંત હરિચરણદાસજીને કોરોના પોઝિટિવ ; ઓક્સિજન રખાયા 

 
ગોંડલ 
ગોંડલ રામજી મંદિરના મહંત અને સૌરાષ્ટ્ર સહીત દેશ વિદેશમાં બહોળો ભાવિક વર્ગ ધરાવતા પૂજ્ય હરિચરણદાસજી મહારાજ ને કોરોના પોઝિટિવ આવ્યો છે , પૂજ્ય બાપુને ઓક્સિજન ઉપર રાખવામાં આવ્યા છે, તેઓની તબિયતને લઈને ભાવિકોમાં ઘેરી ચિંતા વ્યાપી ગઈ છે , હરિચરણદાસજીની નાંદુસ્ત તબિયતને લઈને હાલ તબીબો તેઓની સઘન સારવાર કરી રહ્યા છે 

Related News