દેશમાં કોરોનાના કેસની સંખ્યા ઘટી પરંતુ મૃત્યુ દર હજુ પણ ઊંચો :કેસની સંખ્યા 3.11 લાખ, કોરોના થી 4100 લોકોના થયા મૃત્યુ 

NATIONAL NEWS Publish Date : 16 May, 2021 09:54 AM

 દેશમાં કોરોનાના કેસની સંખ્યા ઘટી પરંતુ મૃત્યુ દર હજુ પણ ઊંચો :કેસની સંખ્યા 3.11 લાખ કોરોના થી 4100 લોકોના થયા મૃત્યુ 

 
ન્યૂઝ 
ડેસ્ક 
 
દેશમાં કોરોના થી મૃત્યુના દરમાં કોઈ રાહત નથી મળી રહી, જોકે કેસમાં સરકારી આંકડા મુજબ કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે, દેશમાં છેલ્લા 24 કલાકમાં 3.11 લાખ પોઝિટિવ કેસ નોંધાયા છે, જે ગત સપ્તાહની સરખામણીમાં હજુ થોડા ઘટયા છે, પરંતુ કોરોના થી સત્તાવાર મૃત્યુનો આંકડો 4100ને પાર હોવાનું નોંધાયું છે,  છેલ્લા 24 કલાકમાં 4100 થી વધુ મોત થયાનું નોંધાયું છે, આમ મૃત્યુના આંકડા કાબુમાં આવતા નથી જે ડરાવી રહ્યા છે  

Related News