જામજોધપુર માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે ઘઉં-ચણાની ખરીદી શરૂ કરવાની કૃષિમંત્રીને રજૂઆત 

SAURASHTRA Publish Date : 16 May, 2021 11:29 AM

જામજોધપુર માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે ઘઉં-ચણાની ખરીદી શરૂ કરવાની કૃષિમંત્રીને રજૂઆત 

દર્શન મકવાણા જામજોધપુર

જામજોધપુરમાં માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે ઘઉં તથા ચણાની ખરીદી શરૂ કરવા શહેર ભાજપ પ્રમુખ જયેશભાઇ ભાલોડિયાએ કૃષિમંત્રી આર.સી. ફળદુને રજૂઆત કરી છે, તાલુકાના ખેડૂતો દ્વારા ઘઉંની ૧૫૦૦ તથા ચણાની ૫૦૦૦ જેટલી ઓનલાઈન અરજીઓ ખેડૂત મારફત કરવામાં આવી છે, તો ટેકાના ભાવે ઘઉં અને ચણાની તાત્કાલિક અસરથી ખરીદી કરવા ખેડુતોની માંગ હોય ,જેને  ધ્યાને લઈ શહેર ભાજપ પ્રમુખ જયેશભાઇ ભાલોડિયા એ કૃષિમંત્રી આર.સી.ફળદુ ને રજૂઆત કરી હતી 

Related News