ખાતરમાં ભાવ વધારાથી ખેડૂતો પરેશાન ;ચોમાસા પહેલા ભાવ વધારાથી ખેડૂતોને પડયા ઉપર પાટુ 

TOP STORIES Publish Date : 11 May, 2021 09:26 AM

ખાતરમાં ભાવ વધારાથી ખેડૂતો પરેશાન ;ચોમાસા પહેલા ભાવ વધારાથી ખેડૂતોને પડયા ઉપર પાટુ 

 

રાજકોટ 

રાજ્યમાં ચાલુ વર્ષે ખતરના ભાવમાં અસહ્ય વધારો ઝીંકી દેવામાં આવ્યો છે જેને પગલે ખેડૂતોને પડયા ઉપર પાટુ લાગ્યું છે , ખાતરમાં ભાવ વધારથી ખેડૂતો પરેશાન છે અને ભાવ વધારો પાછો ખેંચી લેવાની માંગણી કરી રહ્યા છે. દર વર્ષે ચોમાસા પહેલા કે,હતીને લગતી વસ્તુઓના ભાવમાં સતત વધારો કરવામાં આવે છે આ વર્ષે ખાતરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે જેને લઈને ખેડૂતોને ચિંતા વધી છે રાજકોટના ખેડૂત દિલીપભાઈનું કહેવું છે કે કંપનીઓ પોતાનાં  નાફ્ફા માટે ખેડૂતોને જ નિશાન બનાવે છે જયારે જયારે સીઝન શરૂ થાય ત્યારે ત્યારે કંપનીઓ ચાલાકી પૂર્વક ભાવ વધારો કરી દ્યે છે આ સ્થિતિમાં ખેડૂતોને ક્યાં જવું એ સમજાતું નથી એક તરફ ચોમાસાની ખેતરમાં તૈયારી કરવામાં આવી રહી છે ખેતર તૈયાર કરવા માટે ખેડૂત ભાઈઓ મહેનત કરી રહ્યા છે તો બીજી તરફ આ પ્રકારે ભાવ વધારથી ખેડૂતોની આવક અડધી થઇ જશે કેટલાક ખેડૂતો નુકસાની થવાને પગલે ખેતી જ છોડી રહ્યા છે આ સ્થિતિ સામે સરકારે કૈક તો વિચાર કરવો જોઈ એ કે ખેડૂતોને કેમ રાહત એવી 

Related News