સુરેન્દ્રનગર કતલખાને લઈ જવતા પશુઓને બચાવી લેવાયા

SAURASHTRA Publish Date : 01 April, 2021 04:57 PM

તારીખ 31 ના રોજ રાત્રિના સમયે એક અબોલ પશુઓ ભરેલી ટ્રક જામનગર થી અમદાવાદ તરફ આવી રહી છે. જેમાં કતલના ઇરાદે પશુઓ ભરેલા છે . એવી બાતમી ગુજરાત માલધારી સેના ઉપાધ્યક્ષ શૈલેષભાઈ મેર ને મળતા. તેઓએ બામણબોર કુવાડવા અને રાજકોટની ટીમને વોચ માં બેસાડી. અને રાત્રીના સમયે આ નંબર વાળી ટ્રક દેખાતા બામણબોર નજીક એ ટ્રકનો પીછો કરીને ઉભી રખાવી. ટ્રકના અંદર  ૮ અબોલ પશુ કતલના ઇરાદે ભરેલા હતા. પાણી ઘાસચારાની વ્યવસ્થા નોતી.
.
બામણબોર એરપોર્ટ પોલીસ સ્ટેશન નો સારો સહયોગ મળ્યો.

ગૌ સેવક
પ્રદેશ મંત્રી રાજુભાઈ ગમારા બામણબોર.
રાજુભાઈ બાવળા.
દીપા ભગત. વસુંધરા
અનિલભાઈ ગમારા.
મહારાજ કુવાડવા.
રોહિત માલીયાસણ
શ્યામ માલયાસણ
માલધારી સેના all..

બાબુભાઇ ડાભી
ચોટીલા
સુરેન્દ્રનગર જિલ્લામાં ગત રાત્રીના સમયે એક અબોલ પશુઓ ભરેલી ટ્રક જામનગર થી અમદાવાદ તરફ આવી રહી છે. જેમાં કતલના ઇરાદે પશુઓ ભરેલા છે . એવી બાતમી ગુજરાત માલધારી સેના ઉપાધ્યક્ષ શૈલેષભાઈ મેર ને મળતા. તેઓએ બામણબોર કુવાડવા અને રાજકોટની ટીમને વોચ માં બેસાડી. અને રાત્રીના સમયે આ નંબર વાળી ટ્રક દેખાતા બામણબોર નજીક એ ટ્રકનો પીછો કરીને ઉભી રખાવી. ટ્રકના અંદર  ૮ અબોલ પશુ કતલના ઇરાદે ભરેલા હતા. પાણી ઘાસચારાની વ્યવસ્થા નોતી.
.
બામણબોર એરપોર્ટ પોલીસ સ્ટેશન નો સારો સહયોગ મળ્યો.

ગૌ સેવક
પ્રદેશ મંત્રી રાજુભાઈ ગમારા બામણબોર.
રાજુભાઈ બાવળા.
દીપા ભગત. વસુંધરા
અનિલભાઈ ગમારા.
મહારાજ કુવાડવા.
રોહિત માલીયાસણ
શ્યામ માલયાસણ
માલધારી સેના all..

Related News