ગલ્ફના દેશોમાં કામ કરતા ભારતીયોની આવક ઉપર ટેક્સ નહિ લાગે ; કેન્દ્રીય નાણમંત્રી નિર્મલા સીતારામન

INTERNATIONAL Publish Date : 04 April, 2021 12:32 PM

ગલ્ફના દેશોમાં કામ કરતા ભારતીયોની આવક ઉપર ટેક્સ નહિ લાગે ; કેન્દ્રીય નાણમંત્રી નિર્મલા સીતારામન

 

ન્યૂ દિલ્હી 

દેશના અલગ અલગ રાજ્યોમાંથી લાખો ભારતીય ગલ્ફના દેશોમાં કામ કરી રહયા છે અને અબજો રૂપિયાનું વિદેશી હુંડીયામણ ભારતમાં ઠાલવી રહ્યા છે જોકે તેની આવકને લઈને તેના ઉપર ટેક્સ લગાડવા અંગે ચર્ચાઓ ઉઠી હતી જોકે આ ચર્ચાઓ અને ગલ્ફમાં કામ કરતા કરોડો ભારતવાસીઓ ને રાહત આપતા ,સમાચાર સામે આવ્યા છે , કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામનન એ જણાવ્યું છે કે ગલ્ફમાં કામ કરનારા કામદારો જેઓએ ભારતીય છે તેના ઉપર ભારતમાં ટેક્સ નહિ લાગે , ઉલ્લેખનીય છે કે અનેક ભારતીય કામદારોને ખાસ કરીને નોકરી પ્રોફેશનલ ને ચિંતા હતી કે તેઓને ભારતમાં ટેક્સ ભરવો પડશે જે તેની કમાણી ઉપર મોટી મુશ્કેલી સર્જી શકે છે 

Related News