અમદાવાદમાં નેવીના 90 સદસ્યોની ટીમે કોરોના સામે મોરચો સાંભળ્યો :દર્દીઓની સારવાર કરશે સેનાના તબીબો 

BREAKING NEWS Publish Date : 07 May, 2021 09:05 AM

અમદાવાદમાં નેવીના 90 સદસ્યોની ટીમે કોરોના સામે મોરચો સાંભળ્યો :દર્દીઓની સારવાર કરશે સેનાના તબીબો 

 

અમદાવાદ 

અમદાવાદ ખાતે કોરોના ને પગલે સ્થિતિ બગાડી છે અને તેને સાંભળવા માટે હવે સેનાએ મોરચો સાંભળ્યો છે , નૈસેનાના 90 સદસ્યોની ટિમ અમદવાદ ખાતે આવી પહોંચી છે અને તેઓ હવે મોરચો સાંભળ્યો છે, અમદાવાદ આવી પહોંચેલા નેવીના તબીબોની ટીમે મોરચો પણ સાંભળી લીધો છે અને દર્દીઓની સારવાર હવે સેનાના તબીબોની ટિમ દ્વારા કરવામાં આવશે સેનાના જવાનોને કોરોના ડ્યુટી ઉપર લગાવી દેવામાં આવી રહ્યા છે 

Related News