અમરેલીમાં ધારી અને આસપાસના વિસ્તારમાં વરસાદી માહોલ બંધાયો 

GUJARAT Publish Date : 14 May, 2021 06:00 PM

અમરેલીમાં ધારી અને આસપાસના વિસ્તારમાં વરસાદી માહોલ બંધાયો 

 

અમરેલી 

અમરેલીના ધારી અને ગીર પંથકમાં વરસાદ વરસ્યો છે, ધારી અને આસપાસના ગ્રામીણ વિસ્તારમાં વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત બનાવ્યું છે , ભીષણ ગરમીથી વરસાદનુ એપગલે રાહત થઇ છે જોકે કમોસમી વરસાદથી કેરીના પાકને નુકસાન થયું છે સાથે અન્ય પાક લેનારા ખેડૂતોના જીવ તાળવે ચોંટયા છે , વરસાદી માહોલને પગલે લોકોમાં પણ ચિંતાનો માહોલ છવાયો છે 

Related News