અરવલ્લી ;રાજસ્થાન જતા પ્રવાસીઓ માટે કોરોના ટેસ્ટ ફરજીયાત 

NATIONAL NEWS Publish Date : 07 March, 2021 02:16 PM

રાજસ્થાન સરકારે દેશના ચાર રાજ્યોમાંથી આવતા પ્રવાસીઓ માટે કોરોના ટેસ્ટ ફરજીયાત કર્યો કે જેના ભાગરૂપે અરવલ્લી ખાતે ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે અને પ્રવાસીઓએ 72 કલાક પહેલા આરટી પીસીઆર ટેસ્ટ નો રિપોર્ટ રજુ કરવાનો રહેશે , દરેક પ્રવાસીઓની તાપસ કરવામાં આવી રહી કે જેથી કોરોના ફેલાતો અટકાવી શકાય, રાજસ્થાન સરકારે ગુજરાત,મધ્યપ્રદેશ,પંજાબ,સહિતના 4 રાજ્યો માટે પ્રવાસીઓને રાજસ્થાન માં પ્રવેશ સમયે કોરોના ટેસ્ટ ફરજીયાત કરાવ્યા છે અથવા 72 કલાક પહેલાના કોરોના નેઘેરીવ રિપોર્ટ દર્શાવવો પડશે તેવું જાહેર કર્યું છે અને તેનો અમલ ગુજારતા રાજસ્થાન બોર્ડર ઉપર શરૂ થયો છે 

Related News