ગુજરાત સરકારનો મોટો નિર્ણય ;20 શહેરોમાં રાત્રીના 8 થી સવારે 6 સુધી કર્ફ્યુ

NATIONAL NEWS Publish Date : 06 April, 2021 09:51 PM

ગુજરાત સરકારનો મોટો નિર્ણય ;20 શહેરોમાં રાત્રીના 8 થી સવારે 6 સુધી કર્ફ્યુ :સાપ્તાહિક રૂપથી સરકારી કચેરીમાં રજા ;લગ્નમાં સંખ્યા ઘટાડી નાખી , સરકારી કચેરીમાંમાં શનિ અને રવીના રજા રહેશે, 30 એપ્રિલ સુધીમાં મોટા તમામ કાર્યક્રમો ઉપર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે : આકરા પગલાં લેવા સંપર્ણ સજ્જ : લગ્નમાં માત્ર 100 ની જ હાજરી : રાત્રીના કર્ફ્યુનો કડકાઈ થી અમલ થશે 

Related News