કોણ છે હીડમા નક્સલી જેને સંખ્યાબંધ સુરક્ષા કર્મીઓને નિશાન બનાવ્યા છે ?

TOP STORIES Publish Date : 04 April, 2021 08:15 PM

કોણ છે હીડમા નક્સલી જેને સંખ્યાબંધ સુરક્ષા કર્મીઓને નિશાન બનાવ્યા છે ?

 
 
છત્તીસગઢમાં નક્સલી હુમલામાં 22 જવાનો શહીદ થયા છે અને સંખ્યબંધ જવાનો ઈજાગ્રસ્ત થયા છે આ હુમલાના માસ્ટરમાઈન્ડ તરીકે નક્સલી કમાન્ડર હિડમાનું નામ સામે આવ્યું છે ત્યારે લોકોના મનમાં સવાલ ઉઠે છે કે આખરે આ ખતરનાક અને નિર્મમ હત્યારો કોણ છે અને શા માટે નક્સલીઓ આટલા ઘાતક બની હુમલો કરે છે 
 
છત્તીશગઢમાં બિજાપુર અને આસપાસના જંગલ વિસ્તારમાં નક્સલીઓનું સામ્રાજ્ય છે અને ગત વર્ષે પણ અહીં ભાજપના ધારાસભ્ય ભીમા માંડવીની અને તેના સહયોગીઓની ઘાતકી હત્યા કરવામાં આવી હતી અને નક્સલીઓ માર્ચ અને એપ્રિલ મહિનામાં જ હુમલાઓ વધુ પ્રમાણમાં કરતા રહે છે કારણ કે જન્ગલ વિસ્તારમાં આ સમયે પાનખર આવી ચુકી હોઈ છે અને સેનાના જવાનોની સંપૂર્ણ અતિવિધિ નક્સલીઓ નારી આંખે જોઈ અને સમજી શકે છે અને ઘાત લગાવીને હુમલો કરી કત્લે આમ સર્જે છે આ પહેલા પણ સુકમા વિસ્તારમાં ઘાત લગાવીને કરેલા હુમલામાં 78 જવાનો શહીદ થયા અને નક્સલીઓ સમયે ભારે રોષ અને ફિટકાર વરસ્યો હતો 
 
કો છે આ નક્સલી સંગઠનના લોકો અને કોણ છે હુમલાખોર  હીડમા  
 
છત્તીશગઢ માં સક્રિય માઓવાદી મિલિટરી કમિશન નો ચીફ છે હોડમા જે આ પહેલા પણ અનેક ખતરનાક ઓપરેશન પર પાડીને સુરક્ષા જવાનોને નિશાન બનાવતો રહ્યો છે , નક્સલી સંગઠન સાથે હિંદમા 90 ના દશકામાં જોડાયો હતો અને તે સક્રિય રૂપથી નિર્મમ હત્યા કરવાના અનેક કામોને અંજામ આપતો રહ્યો છે તે હંમેશા ઘાતક એક કે 47 જેવા આધુનિક હથિયાર અને 200 થી 250 નક્સલી જવાનો જેમાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે તેની વચ્ચે રહે તો હોઈ છે આ સાથે તે માઓવાદી સંસ્થા પીપલ્સ લિબરેશન ગુરિલા આર્મી ની સાથે સંકળાયેલો છે અને તેને લીડ કરતો હોવાનું સામે આવ્યું છે આ નક્સલી ઉગ્રવાદીની સ્પષ્ટ તસવીરો હાલ ઉપલબ્ધ નથી , આ રૂપરંગ દાંડીકરણય લિબરેશન ફોર્સ નામની સંસ્થા જે પણ હુમલા સાહિતિની ગતિવિધિમાં જોડાયેલી છે તેમાં તે સક્રિય હોવાનું માનવામાં આવે છે 

Related News