કોરોનાને હરાવવા માટે કોનું દૂધ પીવે છે ચીનાઓ : જાણો આ રિપોર્ટમાં 

TOP STORIES Publish Date : 06 May, 2021 07:45 PM

કોરોનાને હરાવવા માટે કોનું દૂધ પીવે છે ચીનાઓ : જાણો આ રિપોર્ટમાં 

 
ન્યૂઝ ડેક્સ 
 
કોરોના ની જન્મ ભૂમિ ચીન માં હવે કોરોના ના નહિવત કેસ મળી રહ્યા છે જયારે કોરોના ચીનમાં હાહાકાર મચાવતો હતો ચીનાઓએ અનેક હતા ચીનાઓએ કોરોના ને હરાવવા માટે યુનાની અને દેશી પદ્ધતિઓ ઉપરાંત ગાયનું ગરમ દૂધ પીવાનો પ્રયોગ પણ કર્યો હતો , જોકે ગાયનું ઉકાળેલું હુંફાળું દૂધ આમ પણ એનર્જી આપે છે અને આ પ્રયુઓંગ ચીનાઓ ઉપર સફળ રહ્યો હોવાનું માનવામાં આવે છે અને ઢગલાબંધ ચીનાઓ ને આ  થયો છે , રિપોર્ટમાં એવું પણ સામે આવ્યું છે કે ગાયનું દૂધ ઉકાળીને હાડફુ હુંફાળું પીવાથી સ્વસ્થ જલ્દી સારું થાય છે અને પ્રોટીન અને વધારવામાં મદદરૂપ બને છે તેમજ બીમારીમાં જલ્દી જ સ્વસ્થ થઇ જવાય છે કોરોના દરમિયાન અનેક ચીનાઓએ ગાયનું દૂધ પીવાનું શરૂ કર્યું છે અને તેનો ફાયદો પણ થયો હોવાનું સામે આવ્યું છે 

Related News