કોંગ્રેસમાં ગાંધી પરિવારના 23 વિરોધી નેતાઓ એક સાથે આવ્યા : છેલ્લા 7 વર્ષમાં સૌથી નબળી છે હાલની કોંગ્રેસ, કપિલ સિબલ 

BREAKING NEWS Publish Date : 27 February, 2021 09:13 PM

કોંગ્રેસમાં ગાંધી પરિવારના 23 વિરોધી નેતાઓ એક સાથે આવ્યા : છેલ્લા 7 વર્ષમાં સૌથી નબળી છે હાલની કોંગ્રેસ, કપિલ સિબલ 

 

નવી દિલ્હી 

 

દેશની સૌથી જૂની પાર્ટી હાલના સૌથી ખરાબ સમયથી પસાર થઇ રહી છે ..કોંગ્રેસના ટોચના 23 નેતાઓએ ખુલીને ગાંધી પરિવાર વિરુદ્ધ મોરચો બનાવ્યો છે .. જેમાં ગુલામનબી આઝાદથી લઈને કપિલ સિબલ સૌધીના નો સમાવેશ થયો છે .. ઘડી પરિવારના પડછાયામાંથી કોંગ્રેસને ભાર કાઢવા માટે હવે ખુલા મંચ સાથે દિગજ્જ નેતાઓ હવે અવાજ ઉઠાવી રહ્યા છે . કોંગ્રેસ નેતા કપિલ સિબલે જણાવ્યું કે એ સ્વીકારવું રહ્યું છે કે હાલના તબક્કે કોંગ્રેસ સૌથી નબળી પરિસ્થિતિમાં છે અને તેના ખરા કારણનો તપાસીને તેને દૂર કરવાની જરૂર છે ..આ 23 નેતાઓએ પોતાને 23 ગાંધી તરીકે વર્ણવ્યા છે અને ખુલા મંચ ઉપર થી ગાંધી પરિવારના મોભી સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને પાર્ટીની કમાન અન્ય કોઈ કોંગ્રેસીને સોંપવા માટે દબાણ લાવવાનું શરૂ કર્યું છે . આ 23 એતાઓમાં રાજ બબ્બર, આનંદ શર્મા, કપિલ સિબલ અને અન્ય વરિષ્ઠ નેતાઓનો સમાવેશ થાય છે 

Related News