રાજ્યમાં કોરોના વકર્યો ;એક દિવસમાં સૌથી વધુ ;1415 પોઝિટિવ કેસ નોંધાયા 

NATIONAL NEWS Publish Date : 19 March, 2021 08:50 PM

રાજ્યમાં કોરોના વકર્યો ;એક દિવસમાં સૌથી વધુ ;1415 પોઝિટિવ કેસ નોંધાયા 

 

ગાંધીનગર 

રાજ્યમાં કોરોના વકરવા લાગ્યો છે એક દિવસમાં રાજ્યમાં કોરોનના સૌથી વધુ 1415 કેસ નોંધાયા છે , ચૂંટણી સમયે ટેસ્ટિંગ ધીમું અને નહિવત થઇ રહ્યું હતું , હવે ટેસ્ટિંગ વધારવાનું સૂચન કેન્દ્ર તરફથી આવ્યું હોવાથી રાજ્યમાં ટેસ્ટિંગ બુથ અને ટેસ્ટિંગ વધારવામાં આવી રહ્યું છે જેન પરિણામેં રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1415 કેસ નોંધાયા છે તો કોરોના ના એક્ટિવ કેસની સંખ્યા હાલ 6147 નોંધાયા છે .. તો છેલ્લા 24 કલાકમાં 4 દર્દીઓના મૃત્યુ નિપજ્યા નું નોંધાયું છે એટલું ન નહિ સીએમ વિજયભાઈ રૂપાણીના શહેર રાજકોટમાં આજના દિવસે  કોરોનાના કેસની સંખ્યા 115 થઇ છે 

Related News