નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટીમ ઇન્ડિયાનો ઇંગ્લેન્ડ સામે 10 વિકેટે ભવ્ય વિજય :ટેસ્ટ સિરીઝમાં 2-1થી આગળ 

TOP STORIES Publish Date : 25 February, 2021 08:48 PM

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટીમ ઇન્ડિયાનો ઇંગ્લેન્ડ સામે 10 વિકેટે ભવ્ય વિજય :ટેસ્ટ સિરીઝમાં 2-1થી આગળ 

 

અમદાવાદ 

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ભારતીય કરકેટ ટીમે ઇંગ્લેન્ડને 10 વિકેટે હરાવીને ત્રીજા ટેસ્ટમાં ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો છે .. પ્રથમ દિવસથી જ ટીમ ઇન્ડિયા મહેમાન ઇંગ્લેન્ડ ઉપર ભારી રહી છે  અક્ષર પટેલે મચાવેલા ટ્રકહતને પગલે ઇંગ્લેન્ડની ટિમ બંને ઇનિંગમાં ધાબાઈ નમઃ થઇ ગઈ હતી .. આજે બીજી ઇનિંગમાં ઇંગ્લેન્ડની ટિમ 10 વિકેટે માત્ર 81 રનજ બનાવી શકી હતી .. ભારતીય ટિમ માટે વિજય માટે માત્ર 49 રણની જરૂર હતી જે વિકીએ ગુમાવ્યા વગર જ ટિમ ઇન્ડિયાના ઓપનરો બનાવી ને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભવ્ય વિજય પોતાના નામે કર્યો છે 

ઇંગ્લેન્ડ પહેલી ઇનિંગ 112 /10

ભારત પહેલી ઇનિંગ 145/10

ઇંગ્લેન્ડ બીજી ઇનિંગ 81/10

ભારત બીજી ઇનિંગ 49/0

Related News