કોરોના જેવી વૈશ્વિક મહામારીમાં કોરોના ગ્રસ્ત દર્દીઓ માટે દ્વારકાધીશ મંદિર દ્વારા અનુદાન 

TOP STORIES Publish Date : 05 May, 2021 01:26 PM

કોરોના જેવી વૈશ્વિક મહામારીમાં કોરોના ગ્રસ્ત દર્દીઓ માટે દ્વારકાધીશ મંદિર દ્વારા અનુદાન 

 
દેવભૂમિ દ્વારકા 
 
કોરોના મહામારીમાં દેવભૂમિ દ્વારકા ખાતે દ્વારકાદહસિહ મંદિર તરફથી કોરોના મહામારીમાં લખો રૂપિયાનું અનુદાન આપવામાં આવ્યું છે, વહીવટી સમિતિ દ્વારા દ્વારકાધીશ મંદિર તરફથી 21 લાખની રકમ નું અનુદાન આપવામાં આવ્યું છે તો સુદામા સેતુ સોસાયટી માંથી 11 લાખ રૂપિયાનું અનુદાન આપવામાં આવ્યું છે.. આ રકમ કોરોના મહામારી સંદર્ભે ઉપયોગમાં લેવામાં આવશે , આ અંગેનો નિર્ણય ધનરાજભાઈ નથવાણી તેમજ કલેક્ટર દ્વારા લેવામાં આવ્યો છે બંને સંસ્થાઓએ અન્ય માટે પ્રેરણારૂપ કાર્ય કર્યું છે મહામારી સમયે દ્વારકાધીશ દેવસ્થાન મંદિર સમિતિની પહેલ અન્ય મંદિરો માટે પ્રેરણા રૂપ બનનાર છે  

Related News