મહાશિવરાત્રીની ભક્તિમાં લિન બન્યા ભાવિકો : જીવ શિવમય 

DHARM BHAKTI Publish Date : 11 March, 2021 09:30 AM

મહાશિવરાત્રીની ભક્તિમાં લિન બન્યા ભાવિકો : જીવ શિવમય 

 
સનાતન ધર્મનો સૌથી મોટો તહેવાર એટલે શિવરાત્રી, જીવ  મહાસંગમ આજે થઇ રહ્યું છે દેશભરના જ્યોતિર્લિંગો અને શિવાલયોમાં મહાશિવરાત્રીની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે,.. ભક્તો ભોળાનાથને દૂધ,જળ,શેરડીનો રસ,મધ,ઘી,પંચામૃત સહિતની વસ્તુઓનો ભોગ લગાવીને ભોળાનાથની ભક્તિ કરી રહ્યા છે અને શિવજીને માનવી રહ્યા છે ..રાજકોટના રામનાથ મહાદેવ,પંચનાથ મહાદેવ,કામનાથ મહાદેવ,હાટકેશ્વર મહાદેવ,રાજ રાજેશ્વર મહાદેવ સહિતના મંદિરોમાં ભોળાનાથને રીઝવવા માટે ભોળા ભક્તો શિવમય બન્યા છે 

Related News