પોર્ન સ્ટાર થી બોલીવુડની બેબીડોલ  બનવા સુધી છે સન્ની લિયોનીની સફર ; જાણો ક્યારે અને ક્યાં પહેલી ફિલ્માં સન્નીએ કર્યું હતું કામ 

ENTERTAINMENT Publish Date : 14 May, 2021 10:57 AM

પોર્ન સ્ટાર થી બોલીવુડની બેબીડોલ બનવા સુધી છે સન્ની લિયોનીની સફર ; જાણો ક્યારે અને ક્યાં પહેલી ફિલ્માં સન્નીએ કર્યું હતું કામ 

 

ન્યૂઝ ડેસ્ક 
 
સન્ની લિયોની આ નામથી ભારતીય જ નહિ પરંતુ દુનિયાના કોઈ પણ દર્શકો અપરિચિત નથી. ભારતીય કેનેડિયન મૂળની પોર્ન સ્ટાર અભિનેત્રીએ પોર ઈન્ડસ્ટ્રીઝમાં પ્રવેશ સાથે જ ટોચનું સ્થાન મેળવી લીધું હતું , જોકે સન્નીએ હવે પોર ઇન્ડસ્ટ્રીઝ છોડી દીધી છે અને તે ભારતીય અને સાઉથની ફિલ્મોમાં અલગ અલગ ગ્લેમરસ રોલ કરીને કેરિયર આગળ વધારી રહી છે પરંતુ સન્ની કેવી રીતે પોર્ન ઈન્ડસ્ટ્રીઝમાં પ્રવેશી અને કોને તેને પહેલી કિસ કરી તેની પોર્ન ઇન્ડસ્ટ્રીઝ વાળી લાઈફ કેવી છે અને તેની હાલની લાઈફમાં કેવા અને કેટલા બદલાવ આવ્યા છે એ એક નજર તેની કેરિયર ઉપર કરવા જેવી છે 
 
સન્ની લિયોનીનુ મૂળ નામ કરણજીત કોર બહોરા છે તે ભારતીય કેનેડિયન માતાપિતાનું સંતાન છે , સન્નીએ માત્ર 13 વર્ષની ઉંમરે જ પહેલું લિપ કિસ કર્યું હોવાનું નોંધાયું છે , તો સન્ની લિયોનીએ 18 વર્ષની ઉંમરે પોર્ન ઈન્ડસ્ટ્રીઝમાં પ્રવેશ કર્યો હતો , સન્ની જણાવે છે કે તેનો પોર્ન ઈન્ડસ્ટ્રીઝમાં પ્રવેશ અનાયાસે જ થયો અને તે જોતા જોતા માં આ દુનિયામાં છવાઈ ગઈ હતી તેના બોડી ફિગર અને ભારતીય કેનેડિયન તે ટોચની સ્ટાર બની ગઈ છે , તેના અનેક પોર્ન મુવી અને ફોટોગ્રાફ અલગ અલગ વેબસાઈટ ઉપર ઉપલબ્ધ છે જોકે સન્ની જણાવે છે કે તેની લાઈફ સરળ નથી રહી હાલ તે ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને સાઉથમાં કાર્યરત છે , જોકે ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં પ્રવેશ સહેલો ન હતો તે ટેલિવિઝનની એક રિયાલિટી શોમાં સ્પેશિયલ ગેસ્ટ તરીકે હાજર રહી હતી અને ત્યાર બાદ ધીમે ધીમે તેની હિન્દી ફિલ્મોની અંદર સફર શરૂ થઇ એકતા કપૂરની રાગીણી એમએમએસ તેના માટે ટર્નિંગ પોઇન્ટ સાબિત થઇ અને તેના બેબી ડોલ મેં સોને કી ગીતે ભારે ધૂમ મચાવી દીધી હતી, પહેલા પોર્ન સ્ટાર હોવાને પગલે કોઈ પણ ફિલ્મ નિર્માતા તેની સાથે કામ કરતા ખંચકાતા હતા જોકે સન્ની એ પોતાની પોર્ન ઇમેજ માંથી છૂટવાના ઘણા સંઘર્ષપૂર્ણ પ્રયાસ કર્યા છે 

Related News