સૌરાષ્ટ્રના દરિયા કિનારે ટકરાવ માટે ટૌકાતે વાવાઝોડું 60 કિમીની ઝડપે આગળ વધી રહ્યું છે ;માછીમારોને સાવધ કરવામાં આવ્યા , ભારે વરસાદની આગાહી 

TOP STORIES Publish Date : 14 May, 2021 12:54 PM

સૌરાષ્ટ્રના દરિયા કિનારે ટકરાવ માટે ટૌકાતે વાવાઝોડું 60 કિમીની ઝડપે આગળ વધી રહ્યું છે ;માછીમારોને સાવધ કરવામાં આવ્યા , ભારે વરસાદની આગાહી 

ન્યૂઝ ડેસ્ક 

ચાલુ વર્ષનું પહેલું વાવાઝોડું તૌકતે સૌરાષ્ટ્રના દરિયા કિનારા તરફ આગળ વધી રહ્યું છે , વાવાઝોડાને લઈને માછીમારોને આ પહેલા જ સાવધ કરી દેવામાં આવ્યા છે , એટલું જ નહિ વાવાઝોડાને લઈને તંત્રને પણ એલર્ટ  મોડમાં છે,  વાવાઝોડાને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે કે સૌરાષ્ટ્રના કાંઠાળ વિસ્તારમાં ક્યાંક વરસાદ તો ક્યાંક ભારે વરસાદ વરસી શકે છે , હાલ વાવઝોડાની ગતિ અંદાજિતબા 50 થી 60 કિમિ પ્રતિ કલાકની ઝડપે આગળ વધતું હોવાનું અને પશ્ચિમ ઉત્તર તરફ વાવાઝોડાની ગતિ હોવાનું જાણવા મળી રહ્યું છે  

Related News