રાજકોટમાં રવિવારે કોરોનાનો ફૂફાડો :આજે 232 કેસ નોંધાયા 

SAURASHTRA Publish Date : 04 April, 2021 07:58 PM

રાજકોટમાં રવિવારે કોરોનાનો ફૂફાડો :આજે 232 કેસ નોંધાયા 

 

રાજકોટ 

રાજકોટમાં કોરોના નો ફૂફાડો રવિવારે પણ યાથવત છે કોરોનાના આજે 232 પોઝિટિવ કેસ નોંધાયા છે  જેને પગલે આજ સુધીમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 20 હજાર ને પર પહોંચી છે , કોરોનાના વધતા કેસને લઈને તંત્રની ચિંતા વધી છે જેને પગલે શહેરમાં માસ્ક વગર ફરતા લોકો સામે દંડ અને ગુન્હો દાખલ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે 

Related News