ગાંધીનગર :કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા જાહેરાતના 5 દિવસ બાદ હોસ્પિટલ શરૂ નથી થઇ ; ખુલાસો 

GUJARAT Publish Date : 27 April, 2021 02:14 PM

ગાંધીનગર :કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા જાહેરાતના 5 દિવસ બાદ હોસ્પિટલ શરૂ નથી થઇ ; ખુલાસો 

 

ગાંધીનગર 

ગાંધીનગર ખાતે હેલિપેડ ખાતે તાત્કાલિક અસરથી ડીઆરડીઓ અને સરકારના સહયોગથી હોસ્પિટલ શરૂ કરવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી જેના 5 દિવસ થયા સુધી ત્યાં કોઈ કામગીરી થઇ નથી ડીઆરડીઓ ના અધિકારીઓએ જણાવ્યું છે કે હજુ સુધી સરકાર તરફથી કોઈ આદેશ આવ્યો નથી ડીઆરડીઓ ના અધિકારીઓ દ્વારા સ્થળ નિરીક્ષણ કરીને મીડિયામાં નિવેદન અપાયું કે અહીં સફાઈ સિવાય કોઈ કામ નથી થયું કેમ કે આ મામલે કોઈ આદેશ આવ્યો નથી અને સરકારી બાબુઓની લાપરવાહી થી અહીં સ્થિતિ વધુ વિકટ અને લોકોને હેરાનગતિ થઇ રહી છે કોઈ ઓર્ડર નથી મદળ્યો અને ઓર્ડર આવ્યા બાદ કામગીરી થશે કદાચ આવી સ્થિતિ બની છે કે નેતાઓ જાહેરાત કરે છે પરંતુ અધિકારીઓને આદેશ આવ્યા ન હોવાથી કોઈ અમલવારી નથી થતી અને અફરાતફરી થઇ રહી છે 

Related News