બિગ બ્રેકીંગ : રાજ્યની ધોરણ 1 થી 9 ની શાળાઓ સોમવારથી બંધ કરવા આદેશ 

BREAKING NEWS Publish Date : 03 April, 2021 08:13 PM

 બિગ બ્રેકીંગ : રાજ્યની ધોરણ 1 થી 9 ની શાળાઓ સોમવારથી બંધ કરવા આદેશ 

 
ગાંધીનગર 
 
રાજ્યમાં સતત વધતા કોરોના ના કેસને લઈને અને બગડતી સ્થિતિને ધ્યાને લઈને રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે , રાજ્યની તમામ ધોરણ 1 થી 9 ની શાળાઓ આગામી તારીખ 5 એપ્રિલના સોમવારથી જ્યાં સુધી નવો આદેશ ન આવે ત્યાં સુધી બંધ કરવા જણાવી દેવામાં આવ્યું છે , રાજ્યના મુખ્યમંત્રી અને શિક્ષણ વિભાગ દ્વારા આ મહત્વનો નિર્ણ્ય બાળકોના સ્વસ્થ ને ધ્યાને લઈને લેવામાં આવ્યાનું જણાવવામાં આવ્યું છે, દેશમાં કોરોના ની સતત બગડતી સ્થિતિ અને રાજ્યમાં સતત વધતા કોરોના ના પોઝિટિવ કેસને લઈને આ આદેશ આવ્યો છે 

Related News