રાજકોટ શહેરમાં 31 માર્ચે રેકોર્ડબ્રેક 11215 લોકોએ કોરોના વેકસીન લીધી

RAJKOT-NEWS Publish Date : 31 March, 2021 09:25 PM

રાજકોટ શહેરમાં 31 માર્ચે રેકોર્ડબ્રેક 11215 લોકોએ કોરોના વેકસીન લીધી

રાજકોટ   
રાજકોટ શહેરમાં તા. 31/03/2021 ના રોજ સરકારી અને ખાનગી હોસ્પિટલો ખાતે કોરોના સામેની રસીકરણમાં સાંજ સુધીમાં પ્રથમ તબક્કો, પ્રથમ તબક્કાના બીજા ડોઝ, ૬૦ વર્ષથી મોટી ઉંમરના અને ૪૫ થી ૫૯ વર્ષના કોમોર્બીડીટી ધરાવતા લોકો સહિત કુલ 11215 નાગરિકોએ રસી લીધી જે એક રેકોર્ડ છે અને હજુ આગામી સપ્તાહે ડબલ સુધી પહોંચાડવાની તંત્રની તૈયારી છે 

Related News