ધુળકોટ ગ્રામ પંચાયત દ્વારા ૧૫/૦૫/૨૦૨૧ તારીખ સુધી સ્વયંભૂ લોકડાઉંન જેવા નિયંત્રણો પડશે 

SAURASHTRA Publish Date : 28 April, 2021 07:54 PM

તા. ૨૭/૦૪/૨૦૨૧ ના રોજ ધુળકોટ ગામ ની જનતા ને જણાવવાનું કે આજુ બાજુના ગામ માં કોરોના વાઇરસ ના સંક્રમણ તેમજ આજુબાજુ માં કોરોના કેસ માં વધારો થયેલો હોય આથી ધુળકોટ ગ્રામ પંચાયત દ્વારા નિર્ણય લેવાયો છે કે ગામ ની તમામ દુકાનો સવારે ૭ થી ૧૦ બપોરે ૫ થી ૮ સુધી નો સમય નિર્ધારિત કરેલ છે

🙏અન્ય દુકાનદારે વધુ ભીડ જમા કરવા દેવી નહીં તેમજ ગામ માં જાહેર માં માસ્ક પહેરવા ફરજિયાત છે તેમજ કોરોના ન ફેલાય તે માટે ગામ ની જનતા ને જાહેર અપીલ કરવામાં આવે છે

🙏માટે બધા લોકો માસ્ક પહેરીએ તેમજ જાહેર માં ત્રણ થી ચાર વ્યક્તિ ભેગા ન થાઈએ તેમજ સોશિયલ ડિસ્ટન્સ નુ પાલન કરીયે જેથી કરીને આપડે આપના ગામ અને આપણા પરીવાર ને કોરોના થી બચાવી સકિયે

🙏આ નોંધ આવતી ૧૫/૦૫/૨૦૨૧ તારીખ સુધી અમલ માં રહેશે.

લી. શ્રી ધુળકોટ ગ્રામ પંચાયત

Related News