હળવદની સ્મશાનભૂમિમાં મૃતદેહને અગ્નિસંસ્કાર આપવા માટે રોટરી ક્લબ ઓફ હળવદે લાકડા અને છાણાં નગરપાલિકાને સેવાર્થે અર્પણ કરેલ

SAURASHTRA Publish Date : 28 April, 2021 07:51 PM

 

હળવદની સ્મશાનભૂમિમાં મૃતદેહને અગ્નિસંસ્કાર આપવા માટે રોટરી ક્લબ ઓફ હળવદે લાકડા અને છાણાં નગરપાલિકાને સેવાર્થે અર્પણ કરેલ

પ્રેસ રિપોર્ટર અમિતજી વિંધાણી 

હળવદ

કોરાના કપરા સમયમા ટૂંકા ગાળામાં લોકોના ખૂબ મૃત્યુ થઇ રહ્યા છે ત્યારે હળવદની સ્મશાનભૂમિમાં મૃતદેહને અગ્નિસંસ્કાર આપવા માટે રોટરી ક્લબ ઓફ હળવદે લાકડા અને છાણાં નગરપાલિકાને સેવાર્થે અર્પણ કરેલ છે , લાકડા માટેનું ડોનેશન સ્વ:દિનાબેન જગદીશભાઈ કારિયાના સ્મરણાર્થે આપવામાં આવ્યું છે અન્ય દાતાઓ પણ સહયોગ આપી શકે છે  તો આ સહયોગ વિનયભાઈ તથા હાર્દિકભાઈ કારિયા(ભવાની ટ્રેડર્સ) તરફથી આપવામાં આવ્યું હતુઅને છાણાં નું સ્વ: બાબુલાલ પ્રેમચંદભાઈ ઠક્કરના સ્મરણાર્થે, હસ્તે: ગોપાલભાઈ ઠક્કર( શિવમ સોલ્ટ ઇન્સ્ટ્રીઝ) તરફથી આપવામાં આવ્યું હતુ.‌.

Related News