કોરોને ભારતને દુનિયામાં ટોચના સ્થાને પહોચાડ્યું ; સતત વધતા કેસને પગલે ભારત ટોચ ઉપર 

TOP STORIES Publish Date : 05 April, 2021 06:24 PM

કોરોને ભારતને દુનિયામાં ટોચના સ્થાને પહોચાડ્યું ; સતત વધતા કેસને પગલે ભારત ટોચ ઉપર 

નવી દિલ્હી 
 
દેશમાં કોરોનના સતત વધતા કેસને પગલે ભારત ટોચના ક્રમે પહોંચી ગયું છે , છેલ્લા 1 સપ્તાહમાં કોરોનના રોજ આવતા કેસમાં 300 ગણો ઉછાળો આવ્યો છે . છેલ્લા 10 દિવસની વાત કરીયે તો દેશમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા રોજના 15 હજારથી વધીને આજે 1 લાખને પાર પહોંચી છે જેમાં સૌથી વધુ મહારાષ્ટ્રના કેસોનો સમાવેશ થાય છે , વેક્સિનેશ કરવા છતાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા વધતી હોઈ તંત્રની ચિંતા વધી છે 

Related News