"તૌકતે"  વાવાઝોડાની અસર વર્તાઈ દક્ષિણ ભારતના રાજ્યોમાં :કેરળમાં ભારે વરસાદની સ્થિતિ 

NATIONAL NEWS Publish Date : 15 May, 2021 06:34 PM

"તૌકતે"  વાવાઝોડાની અસર વર્તાઈ દક્ષિણ ભારતના રાજ્યોમાં :કેરળમાં ભારે વરસાદની સ્થિતિ 

ન્યૂઝ ડેસ્ક 

અરબી સમુદ્રમાં ઉઠેલા ટૌકાતે વાવાઝોડાને લઈને દક્ષિણ ભારતના રાજ્યોમાં વરસાદી માહોલ છવાયો છે , વરસાદની શરૂઆત કેરળના દરિયાઈ પટ્ટીમાં શરુ થઇ છે આ તો ચોમાસુ 30 મી મેં થી સત્તાવાર રીતે બેસી જવાનું છે પરંતુ એ પહેલા જ કેરળમાં વરસાદી માહોલ બંધાયો છે, કેરળના સંખ્યાબંધ જિલ્લાઓ અને શહેરમાં ખાસ કરીને દરિયાઈ પટ્ટી સાથે જોડ્યાયેલા વિસ્તારોમાં વાવાઝોડાની ખાસ્સી અસર જોવા મળી રહી છે 

Related News