પશ્ચિમ બંગાળનું રણમેદાન :મોદી-મમતાનો ખુલ્લો જંગ :  બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ થી મોદીનો હુંકાર 

NATIONAL NEWS Publish Date : 06 March, 2021 11:25 PM

પશ્ચિમ બંગાળનું રણમેદાન :મોદી-મમતાનો ખુલ્લો જંગ :  બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ થી મોદીનો હુંકાર 

 
કોલકાત્તા 
 
દેશ સહીત દુનિયાભરના કરોડો લોકોની નજર છે પશ્ચિમ બંગાળની ચૂંટણી ઉપર છે અને મોદી બ્રિગેડ ગ્રાઉન્ડથી ચૂંટણી જંગનો શંખનાદ કરવાના છે .. મોદીએ બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ને ખાસ એટલા માટે જ પસંદ કર્યું છે . મોદી અને મમતા વચ્ચે અહીં થી જ સીધો ચૂંટણી જંગ શરુ થયો છે .. પશ્ચિમ બંગાળ માંથી મમતાને દૂર કરી આ રાજ્યમાં પણ ભગવો લહેરાવા માટે શાહ-મોદી-નડ્ડા એ તમામ તાકાત લગાવી છે અને એટલે જ આ ચૂંટણી ખાસ બની જવાની છે 

Related News