આનંદો આ વર્ષે ચોમાસુ સમયસર ;1 જૂનથી કેરળમાં વિધિવત ચોમાસુ 

NATIONAL NEWS Publish Date : 07 May, 2021 12:06 PM

આનંદો આ વર્ષે ચોમાસુ સમયસર ;1 જૂનથી કેરળમાં વિધિવત ચોમાસુ 

 
ન્યૂઝ ડેક્સ 
 
ચોમાસાને લઈને આ વર્ષે સારા સમાચાર છે 1 જૂનથી દેશમાં ચોમાસાનું વિધિવત આગમન થઇ જશે દર વર્ષની પરંપરા મુજબ ચોમાસુ કેરળના તટ ઉપર 1 જૂનના રોજ બેસી જશે , આ વર્ષે ચોમાસુ સમયસર અને સામાન્ય થી સારું રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે , હવામાન વિભાગના જણાવ્યા મુજબ આ વર્ષે નેઋત્યનું ચોમાસુ 1 જૂનથી દેશમાં પ્રવેશ કરશે અને આગળ વધશે, ચોમાસાને લઈને સારી વાત એ પણ છે કે ગુજરાતમાં 15 થી 17 જુનની વચ્ચે ચોમાસાનું આગમન થઇ જશે અને જુન મહિનાના પહેલા સપ્તાહમાં પ્રિમોન્સુન એક્ટિવિટી શરૂ થઇ જશે આ વર્ષે પણ વરસાદ સારો થવાનો હોવાનું અનુમાન વ્યકત કરવામાં આવી રહ્યું છે 

Related News