રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરીત ડો. હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ દવારા રાજકોટ મહાનગરમાં ઠેર ઠેર રકતદાન કેમ્પ

RAJKOT-NEWS Publish Date : 06 May, 2021 10:41 AM

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરીત ડો. હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ દવારા રાજકોટ મહાનગરમાં ઠેર ઠેર રકતદાન કેમ્પ

 

 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરીત ડો. હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ રાજકોટ સંઘ પરિવારનાં સંયુકત ઉપક્રમે પુરા દેશમાં કોરોના એ હાહાકાર મચાવ્યો છે દર્દીઓને લોહીની તાતી જરૂર છે ત્યારે રાજકોટનાં સિવિલ હોસ્પિટલના નાં લાભાર્થે થેલેસેમીયાગ્રસ્ત બાળકો અને કોવીડ નાં દર્દીઓ ને વિનામુલ્યે બ્લડ મળી શકે તે માટે રકતદાન કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે.  તા. પ/પ/ર૧, બુધવાર નાં સવારે ૮:૦૦ થી૧:૩૦ પંજાબ નેશનલ બેન્ક પાસે ડો. હેડગેવાર માર્ગ, નિર્મળા કોન્વેન્ટ સ્કુલ પાસે, રાજકોટ. (ર) સવારે ૯:૦૦ થી ૧ર:૦૦, પંચશીલ હોલ દોશી હોસ્પીટલ પાસે, (૩) સાંજે પ:૩૦ વાગ્યે મવડી નગર બિલેશ્વર મહાદેવ મંદિર પાસે, શિવાજી સંઘસ્થાન જશરાજનગર શેરી નં ૧ રાધે હોસ્ટેલ પાછળ, ૧પ૦ ફુટ રીંગ રોડ, મવડી પ્લોટ ખાતે રાખવામાં આવેલ છે.  આ રકતદાન કેમ્પ માટે ભાવેશભાઈ રાયઠઠા ૯૯ર૪૬૧૧૬૧૧, યોગેશભાઈ સોની ૯૮ર૪ર૪પ૯૬૦, રમેશભાઈ રાઠોડ ૯૯૯૮૭૭પ૬૧૯, હાર્દીકભાઈ ૮૪૬૦ર૦૧ર૪૩, અરવિંદભાઈ ૯૮ર૪ર૩૦૮૦પ નો સંપર્ક કરવાનો રહેશે.  તેમજ તા. ૬/પ/ર૧, ગુરૂવાર નાં રોજ સવારનાં ૯:૦૦ વાગ્યે મવડીનગર  શ્રી પટેલ સમાજની વાડી, મોટા મેોવા કાલાવડ રોડ ખાતે રાખવામાં આવેલ છે.  આ રકતદાન કેમ્પ માટે વિજયભાઈ વસોયા ૯૯રપ૧પ૧૦૬૧, વિજયભાઈ કોરાટ ૯૮૯૮૭૦૦૦પ૦, ભરતભાઈ શિશાંગીયા ૯૮ર૪ર૮પ૭ર૪ નો સંપર્ક કરવાનો રહેશે.   

               જયેશ સંઘાણી
              પ્રચાર પ્રસાર સંયોજક
રાજકોટ મહાનગર - રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ 
                 ૯૪ર૮ર૦૦પર૦

Related News