જલ્દીજ બજારમાં આવશે મર્સીડીઝની એ ક્લાસ લિમોઝીન કાર

NATIONAL NEWS Publish Date : 26 February, 2021 11:02 PM

જલ્દીજ બજારમાં આવશે મર્સીડીઝની એ ક્લાસ લિમોઝીન કાર

મુંબઈ 

કારના શોખીનો માટે તાજા સમાચાર છે મર્સીડીઝ બેંઝને લઈને , મર્સીડીઝ લાવી રહ્યું છે આમિર કાર શોખીનો માટે ખાસ એ ક્લાસ લિમોઝીન જે ટૂંક સમયમાં જ બજારમાં ઉપલબ્ધ થશે.. મર્સીડીઝ એ ક્લાસ લિમો ને લઈને અનેક વિગતો સામે આવી છે જેમાં મર્સીડીઝ એ પેટ્રોલ અને ડીઝલ બંને વેરિએન્ટ રજૂ કાર્ય છે જેમાં પેટ્રોલમાં 1.4 લીટર નું ટર્બો એન્જીન હશે જયારે ડીઝલ વેરિએન્ટમાં 2.0 નું ટર્બો એન્જીન રહેવાનું છે ..જયારે તેના પવારની વાત કરીયે તો આ ખાસ લકઝરી કાર 8.01 સેકન્ડમાં 0.100 કિમિ સુધીની ઝડપ મેળવી શકશે આ કાર .. વિચારો માત્ર 8.01 સેકન્ડમાં 0. થી 100 કિમીની સ્પીડ.. બેન્સની પાવર જબરજસ્ત છે તો તેની લકઝરી સાથે તેની એવરેજ વિષે પણ સામે માહિતી આવી છે જેમાં  પેટ્રોલમાં આ કાર 17 કિમિ સુધીની એવરેજ આપી શકે છે ..અને અલગ અલગ 6 કલરમાં આ સુપર લકઝરી લિમો લોન્ચ થઇ છે જેમાં ડેનિમ બ્લુ થી લઈને ઈરિડીયમ સિલ્વર સુધીના વેરિએન્ટ ઉપલબ્દ છે .અને આ કારની કીમાર 35 લાખથી શરૂ થવાની છે 

Related News