9 એપ્રિલથી આઇપીએલ શરૂ થશે :મુંબઈ વાનખેડેના 9 કર્મચારીઓ કોરોના સંક્રમિત 

SPORTS Publish Date : 03 April, 2021 10:00 AM

9 એપ્રિલથી આઇપીએલ શરૂ થશે :મુંબઈ વાનખેડેના 9 કર્મચારીઓ કોરોના સંક્રમિત 

 

મુંબઈ 

મહારાષ્ટ્રમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે, મુંબઈમાં એક દિવસમાં 9 હજારથી વધુ કોરોના ચિંતા વધી છે, 9 એપ્રિલથી શરૂ થનારા આઇપીએલ લીગને લઈને મુંબઈમાં વાનખેડે સ્ટેડિયમમાં કાર્યરત ગ્રાઉન્ડમેન 9 સહીત કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવતા મુંબઈ ક્રિકેટ એસોસિએશન અને આઇપીએલ ગવર્નિંગ કાઉંસેલીંગ માટે મોટી સમસ્યા સર્જાઈ છે, આઈપીએલને લઈને ક્રિકેટ એસોસિએશન સંપૂર્ણ રૂપથી સજ્જ છે, ત્યારે કોરોનાના સતત વધતા કેસ ક્રિકેટ જગત અને ક્રિકેટ ફેન માટે ચિંતા સર્જી રહ્યા છે, કોરોનાને પગલે ગત વર્ષે આઇપીએલ દુબઇ અને યુએઈ ખાતે યોજાયું હતું જૉ કે આ વર્ષે તે ભારતમાં રમાઈ રહ્યું છે, પરંતુ મહારાષ્ટ્રમાં વધતા કોરોના ના કેસ ડરાવી રહયા છે 

Related News