શું મુકેશ અંબાણી ત્રાસવાદીઓના નિશાને હતા ;વિસ્ફોટક ગાડી કેસમાં અનેક તથ્યો તપાસી રહી છે સુરક્ષા એજન્સી 

NATIONAL NEWS Publish Date : 27 February, 2021 08:56 PM

શું મુકેશ અંબાણી ત્રાસવાદીઓના નિશાને હતા ;વિસ્ફોટક ગાડી કેસમાં અનેક તથ્યો તપાસી રહી છે સુરક્ષા એજન્સી 

 

મુંબઈ 

મુંબઈ ખાતે દેશના સૌથી વધુ શ્રીમંત અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મલિક મુકેશ અંબાણીના ઘર પાસે વિસ્ફોટકો ભરેલી કાર મળી આવવા મળે અનેક તથ્યો ઉપર સુરક્ષા એજન્સીઓ તપાસ કરી રહી છે .. મુંબઈ ખાતે એન્ટિલિયા જે દેશના સૌથી શ્રીમંત મુકેશ અંબાણીનું ઘર છે તેની બહાર એક બિનવારસી ગાડી મળી આવી હતી જેમાં જીલેટીન વિસ્ફોટકો ભરેલા હતા..... આ મામલે તપાસ કરી રહેલી સુરક્ષા એજન્સીઓ બિન વરસી કર્ણ મલિક અને જિલેટીન ઉત્પાદિત કરતી કમ્પનીઓ સુધી તપાસ કરી રહી છે પરંતુ એક તાપસ એ વાતને લઈને પણ કરવામાં આવી રહી છે જેમાં ત્રાસવાદીઓ નું એંગલ પણ સામેલ છે મુંબઈ હમેશા આતંકીઓ અને ત્રાસવાદીઓના નિશાને રહ્યું છે ત્યારે આ ઘટનામાં સુરક્ષા એજન્સીઓ કોઈ કસર બાકી રાખવા માંગતી નથી અને ત્રાસવાદીઓની આ ઘટનામાં કોઈ સંડોવણી છે કે કેમ એ એંગલને પણ બારીકીથી તપાસવામાં કરવામાં આવી રહી છે સુરક્ષા એજન્સીઓ એ ઘટના સમય અને તેની 24 થી 48 કલાક પહેલાની ગતિવિધિ અને આસપાસની ગતિવિધિના સીસીટીવી ફૂટેજ પણ તપસ્યા છે એટલું જ નહિ આ વિસ્તારમાં કરવામાં આવેલા કોલ્સ અને સોસીયલ મીડિયા એક્ટિવિટી ઉપર પણ નજર રાખવામાં આવી રહી છે અને આ મામલે છેલ્લી કળી સુધી પહોંચવા માટે કવાયત હાથ ધરવામાં આવી રહી છે 

Related News