સરકારે સ્વીકાર્યું : પ્રતિ લીટર પેટ્રોલમાં 33 અને ડીઝલમાં 32 રૂપિયા કમાણી કરે છે સરકાર 

NATIONAL NEWS Publish Date : 15 March, 2021 09:14 PM

સરકારે સ્વીકાર્યું : પ્રતિ લીટર પેટ્રોલમાં 33 અને ડીઝલમાં 32 રૂપિયા કમાણી કરે છે સરકાર 

 
નવી દિલ્હી 
 
દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાને લઈને અહંકાર મચી ગયો છે ત્યારે આજે સરકારે સ્વીકાર કર્યો કે પેટ્રોલના 33 રૂપિયા અને ડીઝલના 32 રૂપિયા ટેક્સના રૂપમાં સરકારી તિજોરીમાં કમાણી ના રૂપમાં આવે છે. કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવ ને જીએસટીની અંદર નહિ લાવે ... આજે ગૃહમાં સરકારે જણાવ્યું કે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાથી લોકો પરેશાન છે એ સરકારને પણ ખબર છે જોકે જીએસટી ની અંદર હાલના તબક્કે પેટ્રોલિયમ પદાર્થોને લાવવામાં આશે નહિ એટલું જ નહિ હાલમાં સરકાર જે રાજકોષીય ખાદ્ય ચાલી રહી છે તેને દૂર કરવા માટે સરકારને પેટ્રોલ અને ડીઝલની કમાણીનો ઉપયોગ કરવો પડી રહ્યો છે 

Related News