1 માર્ચથી વડીલોને મફત વેક્સીન લાગશે : કોરોના સામે યુદ્ધ 

NATIONAL NEWS Publish Date : 24 February, 2021 08:36 PM

1 માર્ચથી વડીલોને મફત વેક્સીન લાગશે : કોરોના સામે યુદ્ધ 

 

ન્યૂઝ ડેક્સ 

દેશમાં 1 માર્ચથી દેશભરની અંદર નોંધાયેલા 60 વર્ષથી ઉપરના વડીલોને કોરોના વેક્સીન આપવાનો રાઉન્ડ શરૂ કરવામાં આવશે , દેશભરમાં આ માટે નોંધણી કરવામાં આવી છે.. કોરોના ને લઈને વડીલો માટે પ્રથમ રાઉન્ડ શરૂ થશે જે દેશના તમામ રાજ્યોમાં શરૂ થઇ જશે , આ રસીકરણની શરૂઆત દેશમાં દિલ્હીથી કરવામાં આવશે

Related News