મોદી સરકારના મંત્રી પૈસા ચૂકવીને કોરોના વેક્સીન લગાવશે 

TOP STORIES Publish Date : 24 February, 2021 08:34 PM

મોદી સરકારના મંત્રી પૈસા ચૂકવીને કોરોના વેક્સીન લગાવશે 

 

મોદી સરકારના કેબિનેટ મંત્રીઓથી લઈને અગ્રણી પદાધિકારીઓ પૈસા ચૂકવીને કોરોના વેક્સીન લગાવશે , 1 માર્ચથી દેશમાં કોરોના વેક્સિનેશનનો નવો રાઉન્ડ શરૂ થઇ રહ્યો છે જેમાં 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના વ્યક્તિઓને નિઃશુલ્ક કોરોના વેક્સીન આપવા અંગે આયોજન છે આ આયોજનમાં મોદી સરકારના કેબિનેટ મંત્રીઓ કોરોના વેક્સીન નો ચાર્જ ચૂકવીને વેક્સિનેશન કરાવશે , અત્યાર સુધીમાં 1.21 કરોડ લોકોએ કોરોના વેક્સીન લગાવી દીધી છે અને હવે 1 માર્ચથી 60 વર્ષથી વધુ ઉંમરના વડીલોને વેક્સીન લગાવામાં આવશે એટલું જ નહિ ખાનગી દવાખાનામાં પણ વેક્સીન મળતી થઇ જશે 

Related News