પોઝિટિવ ન્યુઝ : ગુજરાતમાં કોરોનાના કેસોમાં સ્થિરતા ! આજે 14120 કેસ નોંધાયા 

GUJARAT Publish Date : 28 April, 2021 07:35 PM

પોઝિટિવ ન્યુઝ : ગુજરાતમાં કોરોનાના કેસોમાં સ્થિરતા ! આજે 14120 કેસ નોંધાયા 

 
ન્યૂઝ ડેસ્ક 
 
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના ના કેસમાં જે આંકડા સામે આવ્યા છે તે જોતા છેલ્લા 2 દિવસની સ્થિતિમાં કેસ સ્થિર થતા હોવાનું સામે આવ્યું છે, દર 24 કલાકે કોરોના ના કેસ માં ઉછાળો જોવા મળતો હતો જે આજે સ્થિર થતો જોવા મળ્યો છે, આજે મૃત્યુના આંકડામાં પણ છેલ્લા 24 કલાકમાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે આજે 174 લોકોએ કોરોના થી જીવ ગુમાવ્યા છે , જોકે આ સ્થિતિ પણ સારી નથી .. પરંતુ હવે આશા 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસીકરણ અભિયાન અંગે લાગેલી છે.. માસ વેક્સિનેશન શરૂ કરાવીને કોરોના સામે લોકોને કવચ આપવાનું અભિયાન શરૂ થનાર છે 

Related News