ઓનલાઇન નો મોહ છોડી દયો : ડીલેવરી કરવામાં કંપનીઓ લગાવે છે 4 થી 10 દિવસ જેટલો લમ્બો સમય 

BUSINESS Publish Date : 14 May, 2021 07:18 PM

ઓનલાઇન નો મોહ છોડી દયો : ડીલેવરી કરવામાં કંપનીઓ લગાવે છે 4 થી 10 દિવસ જેટલો લમ્બો સમય 

 

ન્યૂઝ ડેક્સ 

મોબાઈલ થી લઈને ટીવી સુધી અને ડિજિટલ કેમેરાથી લઈને નાનકડી વોચ સુધી આજકાલ ઓનલાઇન ખરીદવાનો ભારે ક્રેઝ છે અને તેને પગલે સ્થાનિક વેપારીઓ ખાસ કરીને નાના દુકાનદારો અને વેપારીઓને પરેશાની થઇ રહી છે પરંતુ હવે ગ્રાહકો છે તેને પણ આ પ્રકારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે ખાસ તો મોબાઈલ અને અન્ય વસ્તુઓ જો તમે ઓનલાઇન મંગાવો છો તો ગ્રહ તરીકે તમે ડિલિવરીની રાહ જોઈ જોઈને થાકી જશો ત્યારે તમારી મંગાવેલી વસ્તુ કંપની ડીલેવરી કરી શકશે , એક તરફ દેશમાં આંશિક થી લઈને પૂર્ણ લોકડાઉંન અનેક રાજ્યો અને પ્રદેશોમાં ચાલી રહ્યું છે જેની સીધી અસર કંપનીઓના પર્ફોમન્સ ઉપર પડી રહી છે કારણકે ગ્રાહકોને સમયસર ડીલેવરી ન મળવાથી કંપનીઓ થી ગ્રાહકોની ફરિયાદો અને નારાજગી વધુ પ્રમાણમાં જોવા મળી રહી છે માટે અમે તો એવું જ અનુમાન વ્યક્ત કરીયે છીએ કે ઓનલાઇન નો મોહ છોડીને નજીકના સ્ટોરની મુલાકાત લઈને ખરીદી કરવી હિતાવહ છે 

Related News