સલમાન ખાનની ફિલ્મ રાધેને ચાહકો નકારી રહ્યા છે "વોન્ટેડ અને કિક જેવી માજા ન આવી દર્શકોને 

ENTERTAINMENT Publish Date : 15 May, 2021 08:58 AM

સલમાન ખાનની ફિલ્મ રાધેને ચાહકો નકારી રહ્યા છે "વોન્ટેડ અને કિક જેવી માજા ન આવી દર્શકોને 

 
ફિલ્મી દુનિયા 
 
બોલીવુડના સૌથી મોટર્સ વોન્ટેડ સુપર સ્ટાર ગણાતા સલમાન ખાન ની ઓનલાઇન રિલીઝ થયેલી ફિલ્મ રાધેને લઈને ભારે ઉત્સુકતા તેના ચાહકોને રહી હતી જોકે આ ઉતેજના કહો કે ઉત્સુકતા કહો એ રાધેમાં નિરાશામાં પલટાઈ છે , ખાસ કરીને જેને સલમાન ની વોન્ટેડ અને કિક નું મનોરંજન મેળવ્યું છે તે રાધે માં મિસિંગ થઇ રહ્યું હોઈ તેવું લાગી રહ્યું છે સલમાને બોક્સ ઓફિસ ઉપર સળંગ ઢગલાબંધ હિટ ફિલ્મોની હારમાળા સર્જી દીધી હતી જોકે હવે તે હિટ આપવામાં થાકી રહ્યો હોઈ તેવું લાગી રહ્યું છે 
રાધે માં મારધાડ અને એક્શન સીન ની ભરમાં છે પરંતુ જે જમાપાસું સલમાન ને લઈને હોઈ છે તે ક્યાંક જોવા મળતું નથી  જોકે સલમાનના ફેન ની સંખ્યા કરોડોમાં છે અને તે રાધે ને દિલ થી જોઈને આંનદ લઇ શકે છે જો મગજ વાપરે તો વિઠ્ઠલ તીડી જોવી વધારે બહેતર ગણાશે 

Related News