રાજકોટ ગોલ્ડ ડીલર એસોસિએશનનો મોટો નિર્ણય : વેક્સીન ન લેનારા કર્મચારીને નો એન્ટ્રી બજાર ખુલ્યા બાદ નિયમ લાગુ કરાશે 

BUSINESS Publish Date : 12 May, 2021 09:12 AM

રાજકોટ ગોલ્ડ ડીલર એસોસિએશનનો મોટો નિર્ણય : વેક્સીન ન લેનારા કર્મચારીને નો એન્ટ્રી બજાર ખુલ્યા બાદ નિયમ લાગુ કરાશે 

રાજકોટ 

રાજકોટમાં કોરોના નો ક્રૂર પંજો સહન કરનાર સોની વેપારીએઓ મહત્વનો અને તાર્કિક નિર્ણય લઈને કોરોના સામેની લડાઈને નિર્ણાયક બનવવા તરફ ગતિ કરી છે , રાજકોટ ગોલ્ડ ડીલર એસોસિએશન દ્વારા નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે, જેમાં કોરોના વેક્સીન લેનાર કર્મચારીને ને જ બજારમાં એન્ટ્રી આપવામાં આવશે , વેક્સીન લીધા વગરના એક પણ કારીગર સાથે બજાર મોટા ભાગે કામકાજ કરશે નહિ , આ નિયમ હાલના નિયંત્રણો પુરા થયા બાદ બજાર પૂર્વ વ્રતથી શરૂ થાયે લાગુ કરવામાં આવશે , ગોલ્ડ ડીલર એસોસિએશન દ્વારા આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યાનું જાણવા મળી રહ્યું છે 

Related News