મ્યુકરમાઈકોસીસીનો ખતરો :કોરોના દર્દીઓને થવાની સંભાવના વચ્ચે રાજકોટમાં અલગ વોર્ડ તૈયાર 

GUJARAT Publish Date : 07 May, 2021 09:23 AM

મ્યુકરમાઈકોસીસીનો ખતરો :કોરોના દર્દીઓને થવાની સંભાવના વચ્ચે રાજકોટમાં અલગ વોર્ડ તૈયાર 

 

રાજકોટ 

રાજકોટમાં કોરોના ના દર્દીઓ માટે નવો ખતરો  મ્યુકરમાઈકોસીસીનો સામે આવ્યો છે અને તેના લક્ષણ ધરાવતા દર્દીઓ જોવા મળતા હવે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આ માટે ખાસ અલગઃ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે ,  મ્યુકરમાઈકોસીસ ના દરદીઓ ને 100 જેટલા ઇન્જેક્શન લેવા પડે છે ખાસ પ્રકારની આ ફુગની બીમારી હોઈ છે જે નાક અને આંખ તેમજ મગજ સુધી ફેલાઈ શકે છે અને તે દર્દીને જીવનું જોખમ ઉભું કરે છે જોકીએ આ રોગ એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં નથી ફેલાતો પરંતુ જે લોકો ડાયાબીટીશ થી પીડાઈ છે અને તેને ઊંચું ડાયાબીટીશ હોઈ છે તેને થવાની શક્યતા રહે છે ડોક્ટરની સલાય વગર કોઈ જ સારવાર કે દવાઓ લેવાની નથી હોતું તેવું નિષ્ણાંત તબીબોનું કહેવું છે એટલું જ નહિ કોરોના થી સ્વસ્થ થયેલા દર્દીઓ માટે ખાસ બ્લડ સુગર કંટ્રોલ નહયી થાય તો તેના ઉપર જોખમ વધી જાય છે માટે સાવધાન રહેવું જરૂરી છે 

Related News