રાજકોટ ; મવડી રોડ શિવશક્તિ વાસણ ભંડારમાં લુખ્ખા તત્વોએ કરી તોડફોડ 

GUJARAT Publish Date : 03 April, 2021 09:52 AM

રાજકોટ ; મવડી રોડ શિવશક્તિ વાસણ ભંડારમાં લુખ્ખા તત્વોએ કરી તોડફોડ 


રાજકોટ માલવિયા નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરી એક વખત લુખ્ખાઓએ આતંક મચાવ્યો હતો, વિસ્તારમાં આવેલ મવડી રોડ પરના  શિવશક્તિ વાસણ ભંડાર પાસે લુખ્ખાઓએ આતંક મચાવીને તોડફોડ કરી મૂકી હતી, રાત્રી કર્ફ્યુની વચ્ચે પણ આતંક મચાવતા ઈસમોનો વિડિઓ વાયરલ થયો હતો, માથકૂટમાં એક શખ્સનું માથું ફૂટ્યું હતું, ઘવાયેલ હાલતમાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, હાલ માલવિયા પોલીસ સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પોંહચી ૩ લોકોની ધરપકડ કરી અને આગળની કાર્યવાહી કરી હતી 

Related News