રાજકોટ વોર્ડ નંબર-3 માં યુદ્ધના ધોરણે રસ્તાનું કામ હાથ ધરાયુ 

RAJKOT-NEWS Publish Date : 10 May, 2021 10:34 AM

રાજકોટ વોર્ડ નંબર-3 માં યુદ્ધના ધોરણે રસ્તાનું કામ હાથ ધરાયુ 

રાજકોટમાં વોર્ડ નમ્બર 3 ખાતે યુધ્ધ ના ધોરણે કનવઁટર રોડ નુ કામ હાથ ધરવામાં આવ્યું છે , વોડઁ નં.૩મા પોપટપરા ત્થા રેલનગર વિસ્તારના લોકોને મુખ્ય રોડનુ કામ શરૂ થતા  અવર જવરમા મુશ્કેલી સજાઁઇ હતી,  જેને પગલે તંત્ર દ્વારા ટંટ્યાલિક અસરથી રસ્તાનું કામ કરવાની ફરજ પડી રહી છે 

Related News