દાઉદી વહોરા સમાજના લોકોએ ઘરમાં જ રહીને ઈદ ઉલ ફિત્ર ની નમાજ અદા કરી 

BREAKING NEWS Publish Date : 12 May, 2021 09:04 AM

દાઉદી વહોરા સમાજના લોકોએ ઘરમાં જ રહીને ઈદ ઉલ ફિત્ર ની નમાજ અદા કરી 

રાજકોટ 

રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં દાઉદી વહોરા સમાજ દ્વારા આજે ઈદ ઉલ ફિત્રની નમાજ ઘરમાં રહીને અદા કરી છે , વ્હોરા સમાજના બિરાદરોએ કોરોના કાળમાં નિયમોને આધીન રહીને સૌકોઈ સ્વસ્થ થાય તે માટે દુવાઓ માંગી છે , બોહરા સમાજ ના ધરમગુરુ પવિત્ર સૈયદના આલીકદાર મુફદલ સૈફુદ્દીન TUS રાજસ્થાનના ગલિયાકોટ મા ઈદ ની નમાઝ પઢી હતી.. સૌકોઈ સુખી અને શાંતિથી પ્રગતિ સાથે રહે તેવી પ્રાર્થના કરી છે રાજકોટ ખાતે પણ દાઉદી વહોરા સમાજના લોકોએ ઈદની મુબારકબાદ આપી છે યુસુફભાઇ અને હુસેનભાઇ તેમજ સૌકોઈ દાઉદી વહોરા સમાજના બિરાદરોએ નમાજ પેઢીને દેશ અને કોમ માટે સુખ શાંતિ અને કોરોના મુક્તિની દુઆ માંગી છે 

Related News