રાજકોટમાં પોલીસ ઉપર હુમલના આરોપી કુકી ભરવાડ સહીત 5 ઝડપાયા : હજુ 13 આરોપીઓ ફરાર 

BREAKING NEWS Publish Date : 05 April, 2021 12:49 PM

રાજકોટમાં પોલીસ ઉપર હુમલનાના આરોપી કુકી ભરવાડ સહીત 5 ઝડપાયા : હજુ 13 આરોપીઓ ફરાર 

 
રાજકોટ 
 
રાજકોટમાં માલવીયાનગર પોલીસ મથકના પીએસઆઇ અને પોલીસ પાર્ટી ઉપર હુમલો કરવાના આરોપસર કુકી ભરવાડ અને તેના 5 સાગરીતો ની ધરપકડ કરી છે હજુ 13 આરોપીઓ ફરાર હોવાનું સામે આવ્યું છે , ગત સપ્તાહે લેન્ડ ગ્રેબિંગ અંગેની ફરિયાદમાં કાર્યવાહી કરવા ગયેલી માલવીયાનગર પોલીસ મથકની ટીમના પીએસઆઇ ઝાલા, મશરીભાઇ સહિતના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો જોકે આ મામલે પોલીસે આરોપીઓને પકડવા માટે ટિમો બનાવીને કાર્યવાહી કરી હતી જેને પગલે આજે કુકી ભરવાડ અને તેના 5 સાગરીતોને પકડવામાં આવ્યા છે 

Related News