ઉનાળામાં વાળને ખરાબ થતા અટકાવા કરો આ ઉપાય ;ઘરગથ્થુ ઉપાય સાથે બનાવો સ્મૂધ હેર 

લેડીઝ કોર્નર Publish Date : 12 March, 2021 09:00 PM

ઉનાળામાં વાળને ખરાબ થતા અટકાવા કરો આ ઉપાય ;ઘરગથ્થુ ઉપાય સાથે બનાવો સ્મૂધ હેર 

 
ઉનાળામાં વાળની સારસંભાળ કરવાના અનેક ઘરગથ્થુ ઉપાયો કરીને આસાનીથી તમે તમારા હેરને સ્મૂધ અને હેલ્થી બનાવી શકો છો... હેરની ખાસ ટ્રીટમેન્ટ માટે તમારે ઘરે કરવા પાડશે ના ઉપાય 
 
* ગરમીથી બચાવવા માટે વાળને દર સપ્તાહે એક વખત ઠંડા પાણીથી ધોવાનો આરઃ રાખો, ઉનાળામાં ધૂળ અને પોલ્યુશન વધુ હોઈ છે માટે સપ્તાહમાં એક વખત મુલતાની માટી ની ટ્રીટમેન્ટ આપવાનું પ્લાનિંગ કરી શકો છો.. જેમાં માટીને હીની કરીને તેને હર ટ્રીટમેન્ટ આપી શકો છો ( બધા ને અનુકૂળ ન પણ આવે માટે ટ્રીટમેન્ટ કરતા પહેલા એક વાળની એક લટને પ્રયોગમાં લેવી )
 
* બીજો ઉપાય છે ઘીનો , વાળને પ્રોટીન અને વિટામિન ની જરૂર હોઈ છે માટે વાળને દહીંથી ટ્રીટ કરી શકો ચો તેમાં એક વાટકી દહીં ને ધીમે ધીમે માથાના દરેક પાઠીઓ ઉપર લગાવીને તેને દહીં ટ્રીટમેન્ટ આપી શકો ચો આમ કરવાથી હર સ્મૂધ બની શકે છે 
 
* હેરમાં મહેંદી નાખી સાહકો ચો , મહેંદી એ વાળમાં વર્ષોથી નાખવામાં આવે છે બજારમાં પહેંદી પાવડર મળે છે જેને પાણી અને લીંબુ નાખીને પેસ્ટ બનાવી લ્યો અને તેને વાળમાં પાથીએ પાથીએ લાગવી ડો અને 3 કલાક પછી હુંફાળા પાણીથી વાળને ધોઈ નાખો 
 
* વાળને સ્મૂધ બનવવા માટે અરીઠાનું પેસ્ટ બનાવીને તેનાથી વાળને ધોવાનું પણ વાળ માટે ફાયદાકારક બની શકે છે ગાંધી કે કીરાણી દુકાનેથી અરીઠા આસાનીથી મળી શકે છે અને તેને આખીરાત પલાળીને તેનો ઉપયોઇ કરી શકાય છે 
 
 

Related News