રાજકોટ: મહાપાલિકાને વાહન વેરામા થઈ ૧૨,૦૫૬,૩૮૪૮ ની આવક

RAJKOT-NEWS Publish Date : 01 April, 2021 06:23 PM

રાજકોટ: મહાપાલિકાને વાહન વેરામા થઈ ૧૨,૦૫૬,૩૮૪૮ ની આવક

રાજકોટ: મહાપાલિકાને વાહન વેરામા ૧૨,૦૫૬,૩૮૪૮ની આવક થઈ હતી. એક વર્ષમાં રાજકોટવાસીઓ ૩૦૩૮૮ વાહનની ખરીદારી કરતા તેના વેરા રૂપે ૧૨.૦૫ કરોડની આવક મળી હતી. શહેરીજનોએ સૌથી વધુ ૨૩૨૧૩ ટુ વ્હીલરની ખરીદારી કરી અને ૧૯ ૬૧૩૪૯૦નો વેરો ચૂકવ્યો હતો. જયારે કાર ૪૮૩૫ ખરીદીને ખરીદ કરીને ૬૬૪૦૫૮૯૯નો વેરો ચૂકવ્યો હતો.અન્ય વાહનોમા થી વ્હીલર, મોટા ડિઝલ વાહનોની ખરીદારીમા ટેકસ મળ્યો હતો. છેલ્લા દિવસે કુલ ૩.૭૭ આવક ૧૯૦.૭૬ કરોડે પહોંચી કરોડની આવક થતા મનપાની હતી.

Related News