રાજકોટમાં સોમેશ્વર મહાદેવ મંદિર સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર મહાશિવરાત્રી નિમિત્તે મહાઆરતી

GUJARAT Publish Date : 11 March, 2021 09:31 PM

રાજકોટમાં મહાશિવરાત્રીની અનેરી ઉજવણી કરવામાં આવી છે સોમેશ્વર મહાદેવ મંદિર સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર માગૅ નં ૨ ખાતે આજે મહાશિવરાત્રી નિમિત્તે મહાઆરતીમાં પધારેલા પ્રદેશ ભાજપના મંત્રી શ્રી મતિ બીનાબેન આચાર્ય,વોડૅ નં ૧૦ ના કોપોૅરેટર શ્રી ચેતનભાઈ સુરેજા, શ્રી નરેન્દ્રસિંહ વાઘેલા, જ્યોત્સનાબેન ટીલાળા,રાજશ્રીબેન ડોડીયા,વોડૅ પ્રમુખ શ્રી રજનીભાઇ ગોલ,પૂવૅ કોર્પોરેટર શ્રી અશ્વિનભાઈ ભોરણીયા, વગેરે મહાનુભાવો નું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જે.બી.આચાર્ય, જીલ્લા ભાજપ મીડીયા ઇન્ચાર્જ શ્રી અરૂણભાઇ નિમૅળ, હિન્દુ અગ્રણી શ્રી ચમનભાઈ સિંધવ,સોમેશ્વર મહાદેવ મંદિરના વ્યવસ્થાપક અને જનસેવક રાજુ જુંજા, મહિલા અગ્રણી ભાનુબેન ફળદુ, વનિતાબેન રાઠોડ.સામાજિક અગ્રણી હિરેનભાઈ દુધાત્રા,કરણ જુંજા,ગજરાજસિંહ વાઘેલા,ડો.ખુશ્બુ ડોડીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Related News