રાજ્ય સરકાર સાપ્તાહિક વીક-એન્ડનું લોકડાઉંન આપે નહિ તો ચેમ્બર જાતે જ લોકડાઉંન કરશે :રાજકોટ ચેમ્બરનું એલાન 

BREAKING NEWS Publish Date : 08 April, 2021 05:02 PM

રાજ્ય સરકાર સાપ્તાહિક વીક-એન્ડનું લોકડાઉંન આપે નહિ તો ચેમ્બર જાતે જ લોકડાઉંન કરશે :રાજકોટ ચેમ્બરનું એલાન 

 
રાજકોટ 
 
રાજકોટમાં કોરોના  ખુબ જ બગાડી છે દર કલાકે થતા એક વ્યક્તિના મૃત્યુ અને રોજ આવતા 400 જેટલા કોરોના પોઝિટિવના કેસને લઈને રાજકોટ શહેર અને જિલ્લામાં સ્થિતિ બગાડી છે , સ્થિતિને બગડતી જોતા આજે રાકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા તાત્કાલિક અસરથી પ્રેસ કોન્ફરેન્સ બોલાવીને એલાન કર્યું છે કે સરકાર રાજકોટમાં સાપ્તાહિક વીક એન્ડ નું એલાન કરે કોરોના ને પગલે સ્થિતિ વધુ વિકટ બની રહી છે જેને સાંભળવા માટે વીકએન્ડ લોકડાઉંન જરૂર છે સાથે ધંધા આગળ વધારવા માટે રાત્રીના 8 વાગ્યાને બદલે 10 વાગ્યાથી સ્વરે 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ સરકાર કરે , હાલ કોરોના ની સ્થિતિ વિકટ છે અને તેને રોકવા માટે અને કોરોના ની ચેઇન ને રોકવા માટે વીક એન્ડ માં લોકડાઉંન જરૂરી હોવાનું ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વીપી વૈષણવે આજે પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું છે 
 
 

Related News